STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

મી લોર્ડ નો ન્યાય

મી લોર્ડ નો ન્યાય

1 min
2.4K


ગરીબનો ન્યાય સેટ કરે સેટિંગથી 

લાખોના પગાર ભથ્થે આરામથી

 

ન્યાય તંત્રે નકલી ન્યાયવિદ્દ પ્રહરી 

લહરી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

તત્કાલ ઉકેલ જોઈએ છે ખુદ કાજે 

અસીલ ઉભો વર્ષોથી આસ્થા લઇ 

સસ્તો થોડો છે મી લોર્ડને સેટ થવા દે 

ન્યાય અરજીને દસકા બે ત્રણ થવા દે

હું નહિ હોઉં તો મારો અનુગામી છે 

અસીલ કાજે બધી નાયી વ્યવસ્થા છે

ન્યાય જીવે છે અસીલ ભલેને બદલાય

અસીલ નહિ રહે તો વંશજો ભોગવશે

મી લોર્ડ હકથી પગાર ભથ્થાં આરોગે  

કોર્ટમાં અસીલને ભૂખે દિવસો જાયના 


Rate this content
Log in