STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહાદેવ

મહાદેવ

1 min
549

તમારું નામ જ એક તારણહાર છે મહાદેવ,

માટે જ આ ધરતીની તમે શાન છો મહાદેવ,


મસાણે પણ તમારો વાસ છે મહાદેવ, 

સર્વે દેવોના પણ તમે દેવ છો મહાદેવ,


શ્રાવણ માસમાં ભક્તોની વ્હારે રહો છો, 

ભલે પછી જિંદગી તમને યાદ ન કરે મહાદેવ,


એક લોટો જળ ચઢાવે તો પણ રીઝો છો, 

ભોળા શંભુ એટલે જ તમને કહે છે મહાદેવ,


નસીબદાર છીએ આપણે સૌ મળ્યા શિવ-શંભુ, 

દિલના ભાવનાના ભાવમાં પ્રસન્ન થાવ છો મહાદેવ,


કરે દેશ આખો જય જયકાર તમારો મહાદેવ, 

નિલકંઠ, કૌલાસપતિ, ત્રિંપુડધારી ભોળા મહાદેવ.


Rate this content
Log in