મહાબીર
મહાબીર
1 min
246
મહાબીર દયાળુ હનુમાન દાદા,
કૃપા કરો કરુણાનિધિ દાદા,
પવનપુત્ર મહાવીર હનુમાન દાદા,
રક્ષણ કરો મહાબલી દયાળુ દાદા,
નાસે રોગ હરે સબ પીરા દાદા,
જપત નિરંતર હનુમંત બીરા,
મન, કર્મ વચનથી જે કોઈ પોકારે,
વાયુ વેગે હનુમાનજી સહાય કરે,
ભાવના જેવી એવાં ફળ આપે છે,
સાચાં ભાવથી એ પ્રસન્ન થાય છે,
આ કળિયુગમાં હાજરાહજૂર છે,
અજર અમર હનુમાન દાદા છે.
