STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Others Children

3  

ઈલાબેન પી. જોષી

Others Children

મેહુલિયો

મેહુલિયો

1 min
173

મોર, કોયલ ને બપૈયા બોલે,

દાદુર કરતા ડરર ડરર,

મેહુલિયાને માણે સઘળાં,

પક્ષી કરતાં સરર સરર. 


બાળક પલળે ઝરર ઝરર,

ગાતાં નાચે ઝરમર ઝરર,

વરસે વાદળી પાણી સરર,

પ્રેમી વરસે પ્રેમા અધરર. 



Rate this content
Log in