મબલખ
મબલખ

1 min

11.5K
આ ઘરબંધીમાં મબલખ સુખ છે,
મહામારીમાં સલામતી બચાવે છે,
કારણ કોરોના મોટી ઉપાધિ છે,
ઘરમાં રેહવાથી બચી શકાય છે,
ડરથી આખું જગત કંપી ઉઠ્યું છે,
કુદરતે યમરાજાને સોંપી ચાવી છે,
આ તબક્કે મબલખ દુઃખો છે,
પરિવારમાં રેહવા તક આપી છે,
પ્રભુની શરણમાં રહો એ સુખ છે,
કર્મજ બધો હિસાબ કરે છે.