મૌન
મૌન
1 min
385
મૌન હોઠ પર સ્મિત ધરવાનું છે,
બોલકણુ મૌન કોને સમજાય છે.
મૌનનો પડઘો મર્મ સમજાવી દે છે,
મૌન શબ્દોનો ભાવ સમજાવી દે છે.
મૌન હોઠ પર સ્મિત રમતું રહે છે,
દુનિયાનાં રંગો નવીન જોવા મળે છે.
ભાવના મૌન રહીને સંસાર ચાલે છે,
વ્યવહાર પણ મૌનના મહિમા થકી છે.
મૌન એ તો શબ્દ કરતાં પણ કિંમતી છે,
સાચવો એને એ સંઘરવાને લાયક છે.
