માવડીની કૃપા
માવડીની કૃપા
1 min
147
માવડીની અગાધ કૃપા થકી,
સખત શ્રમ થકી એવોર્ડ મળ્યો,
પહેલાં રાજ્ય સ્તરે મળ્યાં,
હવે નેશનલ સ્તરે મળ્યાં,
માઈ ભક્ત રમેશભાઈની દુઆ,
મળે શક્તિ ભરપૂર લખવામાં,
દિવસ આથમે ને નવો દિન ઊગે,
ચેહર મા ની કૃપાથી નામના મળી,
ચેહર મા તો જાગતી જ્યોત છે,
માડીએ પરચા પૂર્યા અપરંપાર છે,
જગતમાં નામના ચારેકોર ફેલાવી,
પેઢીઓની તારણહાર માવડી છે,
ભાવનાના ભાવથી ભેળે રહે છે,
ચેહર માવડી તો લહેર કરાવે છે.
