માવડી
માવડી
1 min
230
આસ્થાનું પ્રતીક ચેહર મા છે,
ભરોસાનું એક ડેરૂ ચેહર મા છે.
ના ભૂલાય નામ આ તો મા છે,
ચેહર મા રોમેરોમ વ્યાપેલ છે.
ભાવના સભર હૈયે માવડી છે,
ચેહર મા લીલાલહેર કરાવે છે.
જિંદગીમાં અમૃત બની આવી છે,
માવડી પ્રતીતિ હરપલ કરાવે છે,
દર્શન આપી બેડો પાર કરે છે,
ચેહર મા આશા પૂર્ણ કરે છે.
