માવડી હાજર છે
માવડી હાજર છે
1 min
168
માવડી હાથ લંબાવું તું દૂર ક્યાં છે
આવું હું દર્શને તું ક્યાં દૂર છે,
માવડી હાજર છે એ ભરોસો છે,
વાયુવેગે સચરાચર મા વસે છે,
ભાવના પરચાની સાબિતી નથી,
દ્રાક્ષ ખાટી એવું ઘણાં કહે છે,
જેવી જેમની સમજ એવી મા,
ગોરના કૂવે બેઠી દયાળુ મા છે,
માનો તો પાવરવાળી ચેહર મા છે
બાકી તો એ મૂર્તિ મહીં બેઠી છે,
આપ જાણી નહીં શકો દેવી મા ને,
હૈયે હામ હોય તો ચેહર મા ભજાય છે.
