માટીનું મૂલ્ય
માટીનું મૂલ્ય

1 min

11.7K
આ માટી,મૂળ તો બધાંની એક જ
ઊંડી આસ્થાનું મોંઘેરા મૂલ્ય
મોકલ્યા ઈશે રમવા માટી બનાવી આંગણે.
કુદરતની કમાલ
માટીના માનવ બનાવી રાખ્યા અમૂલ્ય
એ માટી એમાં ઈશે મુકી મહેંક
એજ ઈશની હયાતીની નિશાની છે
એજ ઈશનું ઘડતર
એજ ઈશ શક્તિનો ચમત્કાર