માટી થકી માટીના ટાંકા સિવવાની
માટી થકી માટીના ટાંકા સિવવાની
1 min
27K
દર્દ ગાવા બે દિલોને જનેતા મળી
લાગણીને ગઝલ કાવ્યની સભા મળી
ઘાવને આલાપવા જાતને કોઢ્ય મળી
શબ્દને ટીપવા ઘૈણ એરણને ધમણ મળી
તમારા આગમને જોંકવાની પડ ઉથલ નથી
અંધારા પછી પ્રકાશને પગરણની ફરજ પડી
કોઠાસુજ શિક્ષક સ્કૂલમાં ભણાવી શકતા નથી
તરવું તાંતરવું તક્ષરવિદ્યાનું સ્કૂલને જ્ઞાન નથી
કાચાં કમળ કાચી માટી ચાકે ફેરવી અગ્નિએ ઘોળી
માટીએ ટાંકા ભરી માટી સીવવાની કુંભે તક કેળવી
