મારી સખી
મારી સખી
1 min
219
મારી સખી અણમોલ વ્યક્તિત્વ
ધરાવે છે,
સખીને માપવાની ના હોય,
સખીપણા માણવાના હોય,
સખી કંટાળો નહીં,
પણ મસ્તી મજાકની સાથી છે,
સખી અવિશ્વાસ નહીં
વિશ્વાસની સાથી છે,
સખીની પરીક્ષાના હોય,
સખી જ જવાબ છે,
સખી ખુશીમાં જ નહીં,
સખી સુખ-દુઃખની સંગી છે,
સખી મૂંઝવણ નહીં,
ભાવનાઓનું ઝરણું છે.
