મારી મા
મારી મા
1 min
158
મારી મા અતૂટ વિશ્વાસ છે,
શ્વાસે શ્વાસે તારું જ નામ છે,
આ જગતમાં એક તું સાથે છે,
ભાવનાના ભાવે દોડી આવે છે,
મારી મા મમતાની મીઠાશ છે,
દુનિયામાં એકલતાનો આધાર છે,
ચેહર મા મારું લખાણ ખૂટે છે,
પરચા તારાં અપરંપાર છે,
મારાં જીવનનો એક આધાર છે,
મારા ભરોસાની દેવી મા છે,
મારી મા હરપળ સાથે છે,
નામ લેવાથી દુઃખ દૂર કરે છે.
