મારી ડાયરી
મારી ડાયરી
1 min
227
અધૂરી હોય ઈચ્છા ત્યાં સુધી,
આત્મા પુનઃ જન્મ ધારણ કરતો રહ છે,
ઝંખનાઓમાં રહે છે એટલે,
જીવન ના ચક્કર કાપતો રહે છે...
અતિશય પ્રેમ અને અતિશય નફરત,
કોઈ વ્યક્તિ માટે હોય તો ફરી જન્મ ધરવો પડે છે.
ભાવનાઓના બંધનોથી રૂણાનું બંધન પુરુ કરવા,
ધરતી પર અવતરવું પડે છે.
