મારી ડાયરી
મારી ડાયરી
1 min
223
એકલાં જેટલું જીવતાં શીખશો,
એટલું જ સુખી રહેવાશે,
અને એટલા વધારે ખુશ રહેશો,
જેટલો પોતાની જાત સાથે સમય વિતાવશો,
એટલું જ જાણશો કે, કોઈ કોઈનું નથી,
કારણકે તમારી જાત સિવાય,
કોઈ બીજું વફાદાર નથી,
ગમે એટલું બીજા માટે કરો પણ,
એનું એક નાનું કામ ના થાય,
એટલે તમે નકામા બની જાવ છો.
