STORYMIRROR

SHEFALI SHAH

Others

3  

SHEFALI SHAH

Others

મારે પણ

મારે પણ

1 min
153

વહેવું હતું મારે પણ એક નદીની જેમ,

મુક્ત મને ઉછળાતા કૂદતાં,


કલકલ શોર મચાવતા,

સીમાડા છોડી મંઝિલની તલાશમાં,


પણ બેડી લાગી રિવાજોની ને બની ગઈ,

હું બંધિયાર કોઈ નાના સરોવરની જેમ.


Rate this content
Log in