STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારા હદયમાં

મારા હદયમાં

1 min
105

આ દુનિયામાં બધેજ છળ છે,

માઈ ભક્ત રમેશ ભાઈ દેતા સાચી સમજ,

એમનાં હૃદયમાં ચેહર મા છે,

તાવે સાચો માર્ગ સમજો.


બોલાવું, ને આવે દોડતા માવડી,

એવીયે કોઈ પળ નથી ભૂલું માવડી,

ના ગમતી વ્યર્થ વાતોમાં જાય છે,

ગમશે જ્યારે ચેહર મા તમે સમક્ષ હો.


સંવાદ છે નકામો, આ દુનિયામાં,

આંખો ખુલે દર્શન ચેહર મા તમારા હોય.


રીબાય સત્ય અહીં,

એક તમારો આધાર માવડી,

જ્યાં જૂઠનું પડળ રચાયું,

સાચી વાત જાણનારા તમે માવડી.


આતમ તો એક બિંદુ,

આધાર તમારો માવડી,

એ બિંદુમાં ભળીને ચેહર મા,

તમને ભજવા છે માવડી.


ચેહર માને જાણી લીધા હવે,

બીજું જાણવું જરૂરી નથી,

સાચી ભાવનાઓથી,

રીઝાતા તમે ચેહર માવડી.


Rate this content
Log in