STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

માનવાકૃતિ

માનવાકૃતિ

1 min
149

મૂંગા શહેરની બર્ફીલી માનવાકૃતિને,

જીવન-લોઢ પર અત્યાચાર બુંદનો કાટ,


કોઈના આશ-મિનારનાં ડગમગતા ખંડેર પર

આ મારું આ તારૂ ની આતશબાજીની વણજાર,


સસલાએ કર્યો હતો પડકાર જંગરાજને

સર્જનહારના શરણે તોય સૌની છે લાજ,


આશુકોની મૂંગી મહોબ્બત ના મંદ ધબકારે

લાગણીના ફૂલની લાશને કૂચલતો માનવ છે આજ !


Rate this content
Log in