Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

માણસનો સ્વાંગ છે

માણસનો સ્વાંગ છે

1 min
401


માત્ર માણસનો સ્વાંગ છે મનવા,

માણસાઈ જ બાંગ છે મનવા,


શ્વાસનો દુર્ગ નાશ પામ્યો છે,

યાર કિલ્લાની રાંગ છે મનવા,


એમ ક્યાં સ્વર્ગમાં  જવાતું હો ?

નર્કની ગુલબાંગ છે મનવા,


પામવાનો  હશે નશો પોકળ,

ના ચડે તેવી ભાંગ છે મનવા.


Rate this content
Log in