STORYMIRROR

Bhavna Bhatt

Others

5  

Bhavna Bhatt

Others

માણસાઈનો અભિનય

માણસાઈનો અભિનય

1 min
452

અભિનય કરીને લોકોને છેતરતા,

માણસાઈનો અભિનય કરી ઘર ભરતાં,


સંબંધ બાંધીને રૂપિયા પડાવી લેતાં,

ફરી પાછાં કદીયે ન આવી મળતાં,


અભિનય સમ્રાટ સેવાઓ કરતાં,

એ થકી રૂપિયા ઘરમાં જ ભરતાં,


ભાવના આવાં ભેજાબાજો છે ઘણાં,

ખોટી લાગણીઓમાં ભરમાવતા,


માણસાઈનો અભિનય કરતાં ફરે,

ને પારકે ભાણે જ જલસા કરે,


અભિનય કરીને દાન પૂણ્ય કરતાં,

બીજાનાં રૂપિયા આમ જ વેડફતા.


Rate this content
Log in