માનીતી ચેહર મા
માનીતી ચેહર મા
1 min
174
માનીતી ચેહર મા વહેલા આવો રે,
બાળક ઉપર દયાળુ દયા કરજો રે,
ગોરના કૂવે પાવન કરવા પધાર્યા રે,
આંખલડીથી હવે ના થશો દૂર રે,
દર્શન કરીને ધન્યતા અનુભવી છે રે,
હૈયું આજે ગાડું થઈને નાચતું રે,
નાયણા રૂપાના ચેહર મારી માતા રે,
પેઢીઓની તારણહાર દયાળુ મા રે,
ભાવના તારી જપી રહી માળા રે,
આવજે માવડી કૃપા કરવા જલ્દી રે.
