STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

માંદગી

માંદગી

1 min
293

માંદગી કોઈ ને ન આવે એ દુઆ કરું છું,

સ્વાસ્થય સારું રહે એવી દુઆ કરું છું,


નિરોગી રહો એવી ઈશને પ્રાર્થના કરું છું

 સદાય ખુશ રહો એવી પ્રાર્થના કરું છું,


ભાવના ભર્યા હૈયેથી દુઆઓ કરું છું,

નાં આવે કોઈને ઉની આંચ દુઆ કરું છું,


દિલમાં સૌ માટે એકસમાન દુઆઓ છે,

જિંદગી સૌની સુખમય રહે એ દુઆ છે,


નાં વાગે કોઈને ઠોકર એવી દુઆ કરું છું,

રહે સલામત સૌનો પરિવાર દુઆ કરું છું.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్