માઁ
માઁ
1 min
214
તું મારા અસ્તિત્વનું કારણ છે માઁ..
તું મારી જીવનનૈયાને પાર પાડનારી છે માઁ..
તું મને મમતાનો ખોળો આપનારી છે માઁ..
તું મારા હેતની સરવાણી છે માઁ..
ખુદ ઈશ્વર પણ જેના ઋણી છે એવી છે તું માઁ..
મારી જિંદગી આખી જેના બંધને બંધાયેલી છે
એવી છે તું માઁ..