STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માડી હું તો

માડી હું તો

1 min
203

માડી હું તો આશાભર્યો તારાં મંદિરીયે આવ્યો,

માડી મારી સાંભળ રે સાદ ઓ દેવી મા..


જાગ રે ઓ ચેહર ભવાની,

તારાં બાળકો પોકાર પાડે માડી રે;

ઓ ચેહર ભવાની.... 

જાગો રે મારાં દેવી મા...


તારી અખંડ જ્યોત ઝળહળે રે

તારી સતની ધજા ફર ફર ફરે રે.

માડી હું તો આશાભર્યો આવ્યો રે..

અંતરથી ભાવના પોકારે રે,


તારાં વગર આ જીવન લાગે દોહ્યલું

ઓ ચેહર માડી સાંભળો સાદ રે

વ્હારે આવો રે ... ઓ જગત જનની.

માડી તારાં પરચા છે અપરંપાર રે

સાંભળો પોકાર આ બાળકોનો મા

માડી હું તો આશાભર્યો આવ્યો

ગોરના કૂવે રે.


Rate this content
Log in