STORYMIRROR

Vijay Parmar

Others Children

4  

Vijay Parmar

Others Children

મા

મા

1 min
226

મમતાની મૂર્તિ એટલે મા

નિ:સ્વાર્થ પ્રેમ કરતી એટલે મા,


અવિરત પ્રેમનું સરનામું એટલે મા

મા વિના સઘળું નકામું મા એટલે મા,


ઈશ્વર પણ લલચાય એ પ્રેમ આપતી મા,

મા ના પ્રેમનું ઋણ ન ચૂકવાય એ મા,


જેની કોઈ જોડ નથી આ દુનિયા એટલે મા

સંતાનો માટે હમેશાં ધસાતી એ મા,


માના ખોળામાં સઘળું દુઃખ ભૂલાય એ મા

મા એટલે મા બીજા બધાં વગડાના વા.


Rate this content
Log in