મા ભરતી
મા ભરતી

1 min

158
જાતિ ધર્મોના ભેદ ભૂલી સહુ,
એકબીજાને એકબીજાનો ખ્યાલ કરે,
નીજ સ્વાર્થ ન કદી હૈયે ધરે,
કોઈને ખોટું ન કરવું પડે આક્રંદ,
જાતિ ધર્મોના ના ભેદકરે,
નીજ સ્વાર્થ ન કદી હૈયે ધરે,
કોઈને ખોટું ન કરવું પડે આક્રંદ.