STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

લોહીના કારભારે

લોહીના કારભારે

1 min
2.7K


બ્રેઇલ લિપિમાં ભાષાની સમજદારી

સમજણની ભાષા બ્રાઇલ લિપિમાં

આંખે દેખાતી દુનિયાની સમજદારી

વાંચી જે શકાય એ સમજાય લિપિમાં ?

લોહીના કારભારે લોહીની દલાલી

છાંટા ઉડે લોહીના કઈ સમજદારી ?

જયાં લગ લોહી ત્યાં લગ દુનિયાદારી

રાખમાં સૌની એક રાહી સમજદારી

ઝાડનું જડપણું હશે લોહીથી ચડિયાતું

થડ મૂળની લાયબદ્ધ એક જેવી રાહદારી

લોહીની સમજદારી અમાનવીય હશે ?

અંગે અંગ રાખે લઇ દુનિયાની દુશ્મની


Rate this content
Log in