STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લક્ષ્મીરૂપે લાડલી

લક્ષ્મીરૂપે લાડલી

1 min
152

લાડલી ઈશ-આશીર્વાદનું સ્વરૂપ છે,

લક્ષ્મી રૂપે અવતરી દીકરીનું સ્વાગત કરૂં છું,


વેકેશનમાં ઝાઝું કદી રોકાય ના લાડલી,

અતિથિ બની મેઘા ટૂંકું રોકાણ કરે લાડલી,


આ સરગમ બારણે આવી ઊભી છે લાડલી,

ખ્વાઈશ તો મેઘલનું નજરાણું છે લાડલી,


પ્રભુની પ્રીતનાં એ તો પ્રતિકો ત્રણ લાડકવાયી,

ભાવના દિલથી સ્વાગત કરૂ છું જો લાડકવાયી,


ઘણું ગુમાવ્યું પછી લક્ષ્મી રૂપે મળી આ લાડલી,

માટેજ માહ્યલાની મોજનું સ્વાગત કરૂં છું લાડલી.


Rate this content
Log in