લહેર
લહેર
1 min
421
ભોળા મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે,
ભક્તિ અને પર્વોની લહેર લાવ્યો શ્રાવણ માસ છે.
હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે,
મંદિરમાં ભાવના સભર ભક્તિની લહેર છવાઈ જાય છે,
વરસાદના અમી છાંટણાથી ધરતી ખીલી ઉઠી છે,
મોસમની હરિયાળીની લહેર બધે છવાઈ ગઈ છે.
