લેખ વિધિના
લેખ વિધિના

1 min

11.5K
મજબૂરી પણ થઈ મજબૂર
ગમતું એને ગરીબ ઘર.
ભૂખ પેટની કરતી વેઠ
જવાબદારીની આપી ભેટ.
કળાયો નથી, કળાશે નહી
ઈરાદો છે શું ઈશ્વર તણો.
લખ્યાં લલાટે લેખ
વિધિના સૌના કર્મો તણા.
ભાગ્યથી અધિક, ના
સમયથી પહેલા મળતું
ના, ને કદી ના મળશે.