લાલઆંખ
લાલઆંખ
1 min
2.7K
તારી આંખોમાં,
ગુલમ્હોર જોઈને,
થઈ હું રાતી.
તારી આંખોમાં,.
જોઈ ચણોઠડી ને,
હું લાલં લાલ.
