લાગણીથી લડત
લાગણીથી લડત
1 min
232
લાગણીથી સમંદરમાં ઉબાળ આવી ગયો,
ચેહર મા પરચો પૂરીને બાગબાન ખીલવી જાઓ,
કોરોનાનો કેર ચારેકોર હાહાકાર મચાવી ગયો,
ભાવના ભાવે હક્કથી મા તમને પોકાર પડાઈ ગયો,
સુપરથી ડુપર મારી માડી સેવકો પર મહેર કરી જાઓ,
કપરા કાળમાં આશાનું કિરણ મા આવી જાઓ,
દયાળુ, કરુણા મૂર્તિ ચેહર મા હવે માની જાઓ,
ભક્તિ ભાવથી કરતાં સેવકો મા હવે આવી જાઓ,
પરોઢિયે, સંધ્યાકાળે દિલથી આરતી ઉતારીએ છીએ,
ચેહર મા અંતરથી રટણ એકધારું કરીએ છીએ.
