STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

લાગણી લાગણીને બાળે છે

લાગણી લાગણીને બાળે છે

1 min
2.6K


કૂવે કુવાપણું ગુમાવ્યું ને  

જળને શોધે છે જળપણાં

તરસ ચૂસી ગઈ ત્વચાને 

ઝરણાં પીએ મૃગજળને

જળ મરી ગયાં છે ને 

અહીં મત્સ્ય જીવે છે

છિનાળવાંએ નક્કી કર્યું છે 

સ્વપ્નોને ઉઝરડા ભરવાનું

સીધી હોવાની સાજિસ છે 

લાગણી લાગણીને બાળે છે.


Rate this content
Log in