લાગણી જૂઓ
લાગણી જૂઓ
1 min
179
જૂઓ આમ લાગણીઓ ના સમજો અને
સહારો દઇ નથી શકતા તો ઠુકરાવશો નહી,
અમી આપી નથી શકતા તો જીવન ઝેર કરશો નહીં, મળ્યો છે દેહ માનવ નો તો કાળો કેર કરશો નહીં,
જગતના માનવીને તમે કોડી ના કરશો નહીં. કોઈને જાણ્યા વગર સાંભળેલી ખોટી વાતોથી, કોઈનાં માટે અભિપ્રાય બાંધીને ગમે એમ બોલશો નહીં.
એમાં તમારાં જ સંસ્કાર છતાં થાય છે.
