STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

લાડલીનો રંગ

લાડલીનો રંગ

1 min
250

લાડલીનો ભીતરે રંગ લાગ્યો છે,

જિંદગીમાં મળી ઈશની સોગાદ છે,


આયખાની આંગળી પકડી ચાલે છે,

ખુશી મળી એના પગલે એ લક્ષ્મી છે,


બધાની ચિંતા કરે, આંખોમાં હેત છે,

લાડલીની મીઠી ફરિયાદ પણ હેત છે,


ભાવનાથી ભરેલી લાડલીનાં રંગ છે,

વાદ વિવાદને પરિવારથી દૂર રાખે છે,


લાગણીના છોડ સમી સરગમ છે,

મેઘલનો ઠાઠને ખ્વાઈશનો સંગ છે,


લાડલી કહે ખોટી ચિંતાનું શું કામ છે,

ઈશ્વરે ધાર્યું એ જ થાય એ જ તારણહાર છે.


विषय का मूल्यांकन करें
लॉग इन