લાડકવાયી
લાડકવાયી
1 min
125
લાડકવાયી દ્રિષ્વી ને પ્રાસવી
આકાશમાંથી આવી
એવી દેવીઓની અંશ
બે પરીઓ
મીઠડી લાડકવાયી
હાથમાં ખુશીની લકીરો સાથે
પ્યારી દિકરીઓ
બંને સાથે હોય તો
ઘરમાં રોનક આવી જાય
એવી લક્ષ્મી
એક બીજા માટે હેતપ્રીત
એક બીજાથી સાવ અલગ
આપણી લાડકવાયી
