કયારેય
કયારેય

1 min

11.8K
ચાલશે, ફાવશે, ને ગમશે,
નડશે નહિ કયારેય.
આવતા જતા જોશો,
અડચણ નહિ કયારેય.
કાન,આંખ જો ખુલ્લા,
ફાવશે નહિ કોઈ કયારેય.
પ્રભાવ ને અભાવ ,
જકડાય નહિ કયારેય.
જગત ફરે,
અટકે નહિ કયારેય,
ચાલશે, ફાવશે, ને ગમશે,
નડશે નહિ કયારેય.