કઠપૂતળી
કઠપૂતળી
1 min
14.4K
કઠપૂતળી
જિંદગી મારી એક ફરિયાદ
બની ગઈ..
આજ ની કાલ અને કાલ ની
આજ બની ગઈ
સવાર ની સાંજ
અને સાંજ ની સવાર
બની ગઈ
એક લટકતી તલવાર
બની ગઈ
જિંદગી કઠપૂતળી ઓ
ના રંગમંચ જેવી બની
ગઈ
ઉદાસી ની પરછાઈજેવી
બની ગઈ
