STORYMIRROR

Shaurya Parmar

Drama

4  

Shaurya Parmar

Drama

કસોટી છે

કસોટી છે

1 min
23.3K

જાણું છું, સમસ્યા મોટી છે,

પણ, આ ચિંતા વસ્તુ ખોટી છે,


જન્મ છે, તો જીવન છે,

જીવન છે, તો કસોટી છે,


બધુજ છે, શ્વાસ લેવાને હવા,

ખાવાને રોટી ને પાણીની લોટી છે,


બહાર રખડો, તો પરપોટો,

બાકી ઘરે રહો, તો પરપોટી છે,


સાવચેતી રાખીને જીવીએ,

ચેતતા નથી એને આ ચોંટી છે,


કંઇક કર્મો હશે ખરાબ બધાના,

પ્રભુના હાથમાં ક્યાં સોટી છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama