Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

કૃષ્ણરાજ

કૃષ્ણરાજ

1 min
17


ઈશ્વરને ચિંતા છે સૌની તમે ભરોસો રાખજો,

જઈ દેવાલયે પછી ઈશ્વરને પ્રાર્થના કરજો,


આવ્યો યાચવા તમારી પાસે એટલું આપજો,

ગણો સંતાન તમારું તમે જ માવતર બનજો,


આવ્યો અરજ લઈ રાષ્ટ્ર માટે ધ્યાન ધરજો,

હે ગગનવાસી તમને મળ્યો આસમાને દરજ્જો,


કૃષ્ણાવતારમાં આપેલ વચનો હવે પૂરા કરજો,

દેશકાજે ભિક્ષુક બની આવ્યો પૂરી કરો ફરજો,


જેમનો કોર્ષ કરવાનો તેમને કોર્ટથી મુક્ત કરજો,

હે કૃષ્ણ સૂણવું તમારા મુખે ગીતાજ્ઞાન આપજો,


લહેરાઈ જાય વસંત ફરી, પ્રભુ પાનખર ટાળજો,

દુઃખી રૈયતને સુખી કરી, ફરી રાજનીતિ લાવજો,


દુર્યોધનો, દુઃશાસનો, શિશુપાલોને તમે મારજો,

દ્વારામતીનગરીના સિંહાસન પર ફરી બેસજો,


જોવી તમારી રાસ - લીલા મુરલીનાદ કરજો,

કૃષ્ણરાજ લાવી પ્રભુજી આર્ય પુત્રોને તારજો,


તિમિર હટાવી, રોશની ફેલાવવા ફરી આવજો,

સત્યસનાતન ધર્મ બચાવવા ધર્મ ધજા ખોડજો,


એક જ તમન્ના મારી પ્રભુ દેશ વિશ્વગુરુ બનજો,

પછી ભલે પ્રાણ હરો ' પ્રવિણ ' ને દર્શન આપજો.


Rate this content
Log in