Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

વનરાજ

વનરાજ

1 min
29


સોરઠ દેશની સિંહણ,

ને ગીરની આ હિરણ,

કાઠિયાવાડી જમણ,

વનરાજ કરે મારણ,


સુંદર ગીરની ધરણ,

પ્રવાસી કરે ભ્રમણ,

જંગલમાં છે હરણ,

લોકોને સારા લક્ષણ,


સહુમાં સારું વલણ,

કેસર કેરીનું તે કામણ,

લોકોમાં એમનું ચલણ,

યાત્રિકો લાવે છે ટીમણ,


ખાવા મળે ચીકુ, રાયણ,

ઘેર ઘેર બાંધેલા તોરણ,

જોવા મળે નાગ,નાગણ,

અમારે સોમનાથનું શરણ,


અમે લાગીએ તેને ચરણ,

'પ્રવિણ'ને સોમનાથનું રટણ.


Rate this content
Log in