Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કર્મયોગી

કર્મયોગી

1 min
401


આજે કર્મયોગી બની આવતીકાલ સુધારીએ,

આજે કર્મયોગી બની આપણું ભાવિ કંડારીએ,


આપણે જ આપણાં બનીએ ભાગ્યવિધાતાને,

આજે કર્મયોગી બની બગડી બાજી સંવારીએ,


ના નડે ગ્રહ નક્ષત્રો આપણે કે ના કશું બગાડતા,

આજે કર્મયોગી બની કર્મપથને અજવાળીએ,


હોય સાથ સદાય સત્યનો પરમેશ પણ સંગાથે,

આજે કર્મયોગી બની અડચણોને પડકારીએ,


ગઈગુજરીને ભૂલી જઈને વર્તમાનને વધાવીએ,

આજે કર્મયોગી બની કરેલી ભૂલોને વિદારીએ.


Rate this content
Log in