કર્મયોગ
કર્મયોગ
1 min
2.7K
પરમની
પૂજા
હું
જૂદા જૂદા સમયે કરું છું
જ્યારે
એ તો
હર ક્ષણ
મારી સાથે હોય છે
હું
કેમ ભૂલી જાઊં છું કે
એણે જ કહ્યું છે
'योग क्षेमम् वहाम्यहम्"
અરેરે..
હું
હજી
શ્રધ્ધાથી હિંમતવાન
ક્યારે બનીશ !
