કરજે
કરજે

1 min

11.8K
શ્વાસોમાં તું ભરજે,
માનવતા ને વરજે.
સાચો માનવ ધર્મ જ,
આંસુ સૌના ધરજે.
સાચો ઈશ્વર હો જો,
દુઃખો મારા હરજે.
મંદિર મંદિર ભટકી,
ઈશ્વર અંદર ગરજે.
દુઃખમાં સાથે રહીને,
ઇશને ગમતું કરજે.