STORYMIRROR

Avichal Panchal

Others

1.0  

Avichal Panchal

Others

ક્રિષ્નાની નિયતિ

ક્રિષ્નાની નિયતિ

1 min
862


પાર્થે કર્યો હતો પ્રેમ ક્રિષ્નાને

ક્રિષ્ના એ નિભાવી મિત્રતા પાર્થની


પણ મુરલી આવ્યો હતો એક નવી સવારે

સાથે ક્રિષ્નાના જીવનમાં

ઇજા થઈ ક્રિષ્નાને ત્યારે દુઃખ થયું પાર્થને

પણ તકલીફ થઈ મુરલીને


એક ક્ષણે બદલી નાખી જિંદગી ત્રણેયની

ક્રિષ્ના બંનેની પાસેથી જતી રહી થોડી દૂર

ક્રિષ્ના આવી પાછી

ક્રિષ્નાએ પસંદ કરી દીધી હતી તેની નિયતિને


મુરલી સાથે પ્રેમ નિભાવા માટે

સંબંધમાં ક્રિષ્ના બંધાઈ મુરલીની સાથે

કરી લગ્ન મુરલી જાણતો હતો

ક્રિષ્નાને ખબર હતી તેમનો સાથ હતો


ખૂબ જ ટૂંકા સમય માટે ક્રિષ્નાએ કર્યું

મિલન મુરલી સાથે ખૂબ ક્ષણિક સમય માટે

ક્રિષ્ના ગઈ મુરલીને છોડી મુરલીને પોતાનો અંશ આપીને


ક્રિષ્ના જ્યારે ગઈ મુરલીને છોડીને

પણ પરત આવી ક્રિષ્નાપ્રિયા બનીને

ક્રિષ્ના જીવિત રહેશે હંમેશા મુરલીની યાદો

અને ક્રિષ્નાપ્રિયામાં


Rate this content
Log in