કોઠા સૂઝના કાંઠા
કોઠા સૂઝના કાંઠા
1 min
13.9K
શું વાત છે માણસોની ચાલાકીની
કાનૂની દાયરા ક્રોસ કરી જવાની
મોટા ગોટાળે શેર બની જવાની
થોડુંક ચૂકવી ઘર મોટું કરી જવાની
જજની સજા થશે દાયરામાં રહીને
વી આઈ પી ભોગવે જેલમાં જઈને
સરકારી નિયમ કાનૂન શું અમલમાં છે
પ્રસાશન ન્યાયતંત્ર બુઠ્ઠાં સમજવાં છે
કલમના ઘા એ મરતા માણસ જીવે છે
કોઠા સુજના કાંઠા હર જગાને છળે છે
