કોરોના વોરિયર્સ
કોરોના વોરિયર્સ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2.8K
સો-સો સલામ તમને
છો તમે સાચા કોરોના વોરિયર્સ,
દવા, ઇન્જેક્શન ને સ્ટેથોસ્કોપ
છે લડવાના હથિયાર તમારાં,
પોતાની જાનની પરવા કર્યા વગર
બચાવો છો જીવ તમે લાખો કરોડોનો
સો-સો સલામ હો તમને.