Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Inspirational

4.5  

Ramesh Patel

Inspirational

કોરોના મહામારી

કોરોના મહામારી

1 min
23.8K


એક વાત કહું છું શયાણી

સાંભળજો…


કોરોના છે એક જટીલ મહામારી


ઘૂઘવતો એ ભયનો દરિયો

સમજે, જગે એ જ છે બળિયો


રે જાણજો…


ના અડકો તો વાત જ એની અધૂરી…કોરોના..

કાળમુખી દાટીની ખ્યાતિ

ના નડે સરહદ કે જાતિ


રે ચેતજો…


ઘર; એ જ સુરક્ષિત ઉપકારી…કોરોના..

દિન કઠણ છે તાળાબંધી

ટળે સંક્રમણ બચે સંબંધી


રે સહયોગે…


તૂટે કડી; એ વાત જ હિતકારી…કોરોના..


પીટે ઢોલ ચિકિત્સક્‍ ને સરકાર

અભિષાપ છે વાયરસ દરબાર

ધન્ય! તમે છો સેવા રક્ષક


હસી નમસ્તે કહી; ટાળો આ મજબૂરી

હારશે કોરોના, જીતજો બાજી આ ભારી..

વાત જ આ હિતકારી…

જાણજો કોરોના છે મહામારી.


Rate this content
Log in