STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કોણ છે ?

કોણ છે ?

1 min
272

એ કોણ છે ?

મારા દુઃખમાં 

અને 

મારી મુશ્કેલીઓમાં,


મારો પડછાયો બનીને

મારી

સાથે રહે છે,


મારા સુખમાં અને

દરેક ક્ષણમાં

જિંદગીમાં હરપળે,


મારા સ્મરણમાં આવે

એ 

કોણ છે ?


એ મારાં ઈષ્ટદેવ છે,

ભાવનાનો અંતરનો નાદ,

આત્મામાં વસેલા ઈશ્વર છે.


મારામાં વસે છે

અને 

બહાર શોધું કોણ છે ?


સાચો સથવારો એક તારો,

સ્વાર્થી જગમાં,

બીજું કોણ છે ?


Rate this content
Log in