STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

કોઇ ક તો બતાવ અણસાર

કોઇ ક તો બતાવ અણસાર

1 min
27.8K


પરોઢિયે ઝુલણા છન્દે પ્રભાતિયાં

રાણાના પ્રદેશમાં મીરાંના ઝેરમાં

હરખે ભજીએ હરિ રૂપાળા

છો છેલ છબીલા છોગાળા

કાન તમે કાળા કે રૂપાળા ?

હરખે ભજીએ હરિ રૂપાળા


અન્તરયામી અન્તરધ્યાને અનંતના આરે અંત હીન

ચૌદ ભુવનના નાંથ તમે વસ્ત્રો પહેરોછો કે વસ્ત્રો હીન ?


હાથ વણાટ કે મિલ વસ્ત્રો પહેરો 

પીળાં પીતામ્બર ,જરકસી જામા

હે વણકર જાતે વણો કે વણાવો ?

વાહ હર દિલ પર કરો ઉધામા

કાંકરી ચાળે ગોપીઓ સતાવો 

છેડ છાડ કરો તોયે વહાલા ઠરો


મનની મુરાદો પામવા હદય આલીગન દ્વાર 

દર્શન દેવા અમોને કોઇક બતાવો અણસાર


Rate this content
Log in